Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

અમેરિકન કંપનીઓ સામસામે, Elon Musk એ Apple ને કોર્ટ કેસની આપી ધમકી

Elon Musk X પર તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું OpenAI સિવાયની કોઈપણ AI કંપની માટે એપ સ્ટોરમાં નંબર 1 પર પહોંચવું અશક્ય મસ્કે એપલ પર એન્ટીટ્રસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ કરવાની ધમકી પણ આપી Elon Musk...
અમેરિકન કંપનીઓ સામસામે  elon musk એ apple ને કોર્ટ કેસની આપી ધમકી
Advertisement
  • Elon Musk X પર તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું
  • OpenAI સિવાયની કોઈપણ AI કંપની માટે એપ સ્ટોરમાં નંબર 1 પર પહોંચવું અશક્ય
  • મસ્કે એપલ પર એન્ટીટ્રસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ કરવાની ધમકી પણ આપી

Elon Musk એ Apple પર નિશાન સાધ્યું છે. મસ્ક કહે છે કે એપલ એન્ટીટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે એપલના કારણે, OpenAI સિવાય બીજી કોઈ AI કંપની એપ સ્ટોરમાં ટોચ પર એટલે કે નંબર 1 બની શકતી નથી. તમને જણાવી દઈએ કે મસ્કની પોતાની AI કંપની XAi છે, જેની ચેટબોટ એપ Grook AI છે. મસ્કે આ અંગે એપલ પર આરોપ લગાવ્યો છે. મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને એપલ માટે આ વાત કહી છે. મસ્કે એપલ પર એન્ટીટ્રસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ કરવાની ધમકી પણ આપી છે. ચાલો જાણીએ સમગ્ર સમાચાર.

Tags :
Advertisement

.

×