Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

App Update : સાવધાન! શું તમે પણ વારંવાર App Update ને ઇગ્નોર કરો છો? તો થઈ શકે છે મોટું નુકસાન

App Update : સ્માર્ટફોનમાં આપણે અનેક Mobile Appsનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેને સમયસર અપડેટ કરવી પણ એટલી જ જરૂરી છે. App Updateથી એપના બગ્સ (Bugs) દૂર થાય છે, નવા ફીચર્સ (Features) મળે છે અને સિક્યોરિટી (Security) વધુ મજબૂત બને છે. ખાસ કરીને બેંકિંગ, પેમેન્ટ અને મેસેજિંગ જેવી મહત્વપૂર્ણ એપ્સને અપડેટ રાખવાથી વ્યક્તિગત ડેટા અને ઓનલાઈન સુરક્ષા જાળવવામાં મદદ મળી શકે છે.
app update   સાવધાન  શું તમે પણ વારંવાર app update ને ઇગ્નોર કરો છો  તો થઈ શકે છે મોટું નુકસાન
Advertisement

App Update : આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન (Smartphone) આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. અભ્યાસ (Study), ઓનલાઈન શોપિંગ (Online Shopping), પૈસાની લેવડદેવડ (Money Transfer), વીડિયો જોવા અને મિત્રો-પરિવાર સાથે વાતચીત કરવા માટે આપણે અનેક મોબાઇલ એપ્સ (Mobile Apps)નો ઉપયોગ કરીએ છીએ. જોકે, માત્ર એપ ફોનમાં ઇન્સ્ટોલ (Install) કરવી પૂરતી નથી. તેને સમયાંતરે અપડેટ (Update) કરવી પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકો ફોનમાં એપ અપડેટનું નોટિફિકેશન (Update Notification) આવ્યા પછી તેને વારંવાર ટાળતા રહે છે. કેટલાક લોકો એવું માને છે કે એપ અત્યારે યોગ્ય રીતે ચાલી રહી છે, તો તેને અપડેટ કરવાની જરૂર શું છે? પરંતુ લાંબા સમય સુધી જૂની એપનો ઉપયોગ કરવો સુરક્ષા (Security) અને કામગીરી (Performance) બંનેની દૃષ્ટિએ યોગ્ય નથી.

Tags :
Advertisement

.

×