Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Apple Product Price Hike: મોંઘા થયા એપલ પ્રોડક્ટ્સ!, ભાવવધારો જાણી ઉડી જશે તમારા હોશ

એપલની પ્રોડક્ટ્સ ખરીદવાનું સપનું જોતા ગ્રાહકો માટે એક માઠા સમાચાર છે. એપલે ભારતીય બજારમાં પોતાના મુખ્ય પ્રોડક્ટ્સ MacBook અને iPad ના ભાવમાં જંગી વધારો કર્યો છે. કેટલીક પ્રોડક્ટ્સની કિંમતમાં 1 લાખ રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. કમ્પોનન્ટ્સની વધતી જતી પડતર કિંમતોને કારણે કંપનીએ આ મોટો નિર્ણય લીધો છે. જાણો હવે તમારા મનપસંદ ગેજેટ માટે તમારે કેટલી વધુ રકમ ચૂકવવી પડશે.
apple product price hike  મોંઘા થયા એપલ પ્રોડક્ટ્સ   ભાવવધારો જાણી ઉડી જશે તમારા હોશ
Advertisement

Apple Product Price Hike: એપલે ભારતીય બજારમાં પોતાના લોકપ્રિય ઉત્પાદનોની કિંમતોમાં ધરખમ વધારો કર્યો છે. કંપનીએ MacBook અને iPad ની કિંમતોમાં 20 થી 42 ટકા સુધીનો વધારો કર્યો છે. મેમરી ચિપ્સ અને અન્ય ભાગોની વધતી જતી કિંમતોને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. હવે એપલના લેટેસ્ટ પ્રોડક્ટ્સ ખરીદવા માટે ગ્રાહકોએ ખિસ્સામાંથી વધુ રકમ ચૂકવવી પડશે. એપલ ઇન્ડિયાના ઓફિશિયલ પોર્ટલ પર નવી કિંમતો અપડેટ કરી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×