Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Artificial Intelligence: અમેરિકાની સ્કૂલમાં AI ટીચર્સની એન્ટ્રી, શું માનવીય શિક્ષણનો આવશે અંત ?

ટેકનોલોજીના (Technology) યુગમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને આશ્ચર્યજનક બદલાવ (Change) જોવા મળી રહ્યો છે. અમેરિકાની (USA) અલ્ફા સ્કૂલે એઆઈ પાવર્ડ ટીચર્સ (AI Powered Teachers) રજૂ કરીને પરંપરાગત શિક્ષણ પદ્ધતિને પડકાર ફેંક્યો છે. અહીં બાળકોને રોબોટિક મોડલ્સ દ્વારા ભણાવવામાં આવશે, જેનાથી શિક્ષણ વધુ વ્યક્તિગત (Personalized) બનશે. જોકે, આ ફેરફારને કારણે શિક્ષકોની નોકરીઓ (Jobs) અને શિક્ષણના ભાવિ પર ગંભીર ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
artificial intelligence  અમેરિકાની સ્કૂલમાં ai ટીચર્સની એન્ટ્રી  શું માનવીય શિક્ષણનો આવશે અંત
Advertisement
  • Artificial Intelligence: સાવધાન! હવે રોબોટ ભણાવશે તમારા બાળકોને
  • શું શિક્ષકોની નોકરીઓ પર લાગશે કાયમી તાળા?
  • અમેરિકાની સ્કૂલમાં એઆઈ (AI) ટીચર્સની એન્ટ્રી, શું માનવીય શિક્ષણનો અંત આવશે?
  • તમારા બાળકની શાળામાં પણ આવી શકે છે એઆઈ!
  • જાણો કેવી રીતે ટેકનોલોજી છીનવી શકે છે લાખો લોકોની રોજીરોટી?
  • પુસ્તકો ગાયબ અને સોફ્ટવેરનું શાસન, શું એઆઈ મોડલ બાળકોનું ભવિષ્ય બગાડશે?

Artificial Intelligence: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) હવે માત્ર ઓફિસો કે ટેકનોલોજી સેક્ટર (Technology Sector) પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તેની એન્ટ્રી હવે શાળાઓમાં પણ થઈ ગઈ છે. અમેરિકા (USA) ના ટેક્સાસમાં આવેલી 'અલ્ફા સ્કૂલ' (Alpha School) એ એક ક્રાંતિકારી પગલું ભરતા એઆઈ પાવર્ડ ટીચર્સ (AI Powered Teachers) રજૂ કર્યા છે. આ મોડેલ શિક્ષણ જગતમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે, જ્યાં બાળકોને ભણાવવાની જવાબદારી હવે માનવીય શિક્ષકોને બદલે એઆઈ મોડલ્સ (AI Models) ના ખભા પર હશે.

Tags :
Advertisement

.

×