Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Social Media Ban છતાં ઓસ્ટ્રેલિયામાં બાળકો દ્વારા બેધડક ઉપયોગ, તપાસ શરૂ

Social Media Ban ની અમલવારીમાં પોલપટ્ટી પકડાઇ છે, મોલી રોઝ ફાઉન્ડેશન (Molly Rose Foundation - Survey) દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, આ પગલું સંપૂર્ણપણે અસરકારક નથી, કારણ કે ઘણા બાળકો વિવિધ પ્લેટફોર્મ પર સક્રિય રહે છે. રિપોર્ટ મુજબ, 12 થી 15 વર્ષની વયના 61 ટકા બાળકો હજુ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે.
social media ban છતાં ઓસ્ટ્રેલિયામાં બાળકો દ્વારા બેધડક ઉપયોગ  તપાસ શરૂ
Advertisement
  • Social Media Ban ની અમલવારીમાં પોલપટ્ટી પકડાઇ
  • સરકારની જાહેરાત બાદ પણ બાળકો સોશિયલ મીડિયામાં એક્ટિવ
  • તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ, કંપનીઓ પર દંડ લાદવાની તૈયારી

Social Media Ban : સોશિયલ મીડિયાના જોખમોને ધ્યાનમાં રાખીને, ઘણા દેશો બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધો (Social Media Ban - Australia) લાદી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ સૌપ્રથમ આ પહેલ શરૂ કરી હતી, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જો કે, મોલી રોઝ ફાઉન્ડેશન (Molly Rose Foundation - Survey) દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, આ પગલું સંપૂર્ણપણે અસરકારક નથી, કારણ કે ઘણા બાળકો વિવિધ પ્લેટફોર્મ પર સક્રિય રહે છે.

Tags :
Advertisement

.

×