Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bank of Baroda માં મોટો Cyber Attack? 1TB ડેટા ચોરાયો હોવાના દાવાથી ખળભળાટ

Bank of Baroda Data Leak : દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક Bank of Baroda સાથે જોડાયેલા સંભવિત 1TB Data Leakના દાવાએ સાયબર સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. હેકરે ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા ચોર્યાનો દાવો કર્યો છે, જ્યારે બેંકે સ્પષ્ટ કર્યું છે કે તેની Core Banking System સંપૂર્ણ સુરક્ષિત છે. આખરે હકીકત શું છે? જાણો આ સમગ્ર મામલાની વિગત.
bank of baroda માં મોટો cyber attack  1tb ડેટા ચોરાયો હોવાના દાવાથી ખળભળાટ
Advertisement

Bank of Baroda Data Leak : દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક (Public Sector Bank) ગણાતી બેંક ઓફ બરોડા (Bank of Baroda) સાથે જોડાયેલા સંભવિત ડેટા લીક (Data Leak)ના દાવાએ બેંકિંગ અને સાયબર સુરક્ષા (Cyber Security) ક્ષેત્રમાં ચિંતા વધારી છે. એક સાયબર હુમલાખોર (Cyber Attacker)એ દાવો કર્યો છે કે તેણે બેંકનો અંદાજે 1TB સંવેદનશીલ ડેટા (Sensitive Data) પોતાના કબજામાં લીધો છે અને તે ડાર્ક વેબ (Dark Web) પર ઉપલબ્ધ કરાવ્યો છે. જો કે, બેંક ઓફ બરોડાએ આ દાવા અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે બેંકની કોર બેંકિંગ સિસ્ટમ (Core Banking System) સંપૂર્ણપણે સુરક્ષિત છે. બેંકના જણાવ્યા મુજબ આ ઘટના માત્ર એક કર્મચારીના ઈ-મેલ એકાઉન્ટ (Email Account) સાથે સંબંધિત છે અને સમગ્ર બેંકિંગ સિસ્ટમ પર તેની કોઈ અસર થઈ નથી.

Tags :
Advertisement

.

×