Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Battery backup: શું તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી જાય છે? અપનાવો 80-20 નો આ જાદુઈ નિયમ!

સ્માર્ટફોન આજના સમયમાં આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. પરંતુ તેની સૌથી મોટી સમસ્યા છે 'બેટરી લાઈફ'. ઘણીવાર નવો ફોન લીધાના થોડા જ મહિનાઓમાં બેટરી જલ્દી ઉતરવા લાગે છે. અથવા ફોન ગરમ થવા લાગે છે. નિષ્ણાતોના મતે, આ સમસ્યાનું મુખ્ય કારણ ચાર્જિંગ કરવાની આપણી ખોટી આદત અને પદ્ધતિ છે.
battery backup  શું તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી જાય છે  અપનાવો 80 20 નો આ જાદુઈ નિયમ
Advertisement
  • Battery backup: તમારા મોબાઈલની બેટરીનો શું છે બેકઅપ?
  • ઝડપી બેટરી ઉતરી જવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો?
  • બેટરીને સ્મુધ અને લોંગ લાઈફ આપવા માટે અપનાવો આ નિયમ

Battery backup: સ્માર્ટફોન (Smartphone) ની બેટરી લાઈફ (Battery life) અને પરફોર્મન્સ (Performance) જાળવી રાખવા માટે '80-20 ચાર્જિંગ નિયમ' એક અત્યંત અસરકારક ઉકેલ છે. જેમાં બેટરીને ક્યારેય 20 ટકાથી ઓછી થવા દેવી જોઈએ નહીં અને 80 ટકાથી વધુ ચાર્જ કરવી જોઈએ નહીં. નિષ્ણાતોના મતે, વારંવાર 100 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરીના લિથિયમ (Lithium) -આયન કોષો પર વધુ દબાણ આવે છે અને રાસાયણિક પ્રતિક્રિયાને કારણે બેટરી જલ્દી ખરાબ થાય છે, જ્યારે આ નિયમનું પાલન કરવાથી બેટરી ગરમ થવાની સમસ્યા ઘટે છે અને ફોનનું આયુષ્ય લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

Tags :
Advertisement

.

×