Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bilibili vs YouTube : YouTube ની બાદશાહી ખતમ કરવા આવી રહી છે આ નવી App! જાણો તેમા શું છે ખાસ?

Bilibili vs YouTube : ચીનનું લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ Bilibili હવે ગ્લોબલ માર્કેટમાં પોતાની ઓળખ મજબૂત કરવાની તૈયારીમાં છે. એનિમે અને ગેમિંગથી શરૂઆત કરનાર આ પ્લેટફોર્મ આજે ટેક્નોલોજી, મ્યુઝિક, એજ્યુકેશન અને મનોરંજન જેવા અનેક પ્રકારના કન્ટેન્ટ માટે જાણીતું છે. ખાસ વાત એ છે કે Bilibiliનો ફોકસ વીડિયો સાથે કમ્યુનિટી અને રિયલ-ટાઇમ ઇન્ટરેક્શન પર પણ છે. હવે તેની નજર YouTubeના વિશાળ માર્કેટ પર છે.
bilibili vs youtube   youtube ની બાદશાહી ખતમ કરવા આવી રહી છે આ નવી app  જાણો તેમા શું છે ખાસ
Advertisement

Bilibili vs YouTube : ચીનનું લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ Bilibili હવે માત્ર ચીન સુધી સીમિત રહેવા માંગતું નથી. કંપની ગ્લોબલ માર્કેટમાં પોતાની હાજરી વધારવાની તૈયારી કરી રહી છે. આ પગલું સફળ રહ્યું તો વીડિયો સ્ટ્રીમિંગ અને ઓનલાઈન કન્ટેન્ટની દુનિયામાં Bilibiliની સીધી ટક્કર YouTube જેવા પહેલેથી જ સ્થાપિત પ્લેટફોર્મ સાથે થઈ શકે છે. Bilibiliની ખાસિયત એ છે કે તે માત્ર વીડિયો જોવાનું પ્લેટફોર્મ નથી. અહીં વીડિયો સાથે કમ્યુનિટી, રિયલ-ટાઇમ ઇન્ટરેક્શન અને યુઝર્સની ભાગીદારી પર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. ખાસ કરીને એનિમે, ગેમિંગ, મ્યુઝિક, ટેક્નોલોજી અને યુવા સંસ્કૃતિ સાથે જોડાયેલા કન્ટેન્ટને કારણે આ પ્લેટફોર્મે ચીનમાં એક અલગ ઓળખ બનાવી છે. હવે સવાલ એ છે કે Bilibili વૈશ્વિક બજારમાં કેટલું સફળ થઈ શકે છે અને શું તે YouTube જેવી દિગ્ગજ કંપનીને ખરેખર પડકાર આપી શકશે?

Tags :
Advertisement

.

×