Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BSNL Satellite Phone : હવે મોબાઇલ નેટવર્ક વગર પણ થશે વાત! BSNLએ લોન્ચ કર્યો ₹1.34 લાખનો સેટેલાઇટ ફોન

BSNL Satellite Phone : BSNLએ ભારતમાં નવો સેટેલાઇટ ફોન લોન્ચ કરીને એવા વિસ્તારોમાં પણ સંચારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જ્યાં મોબાઇલ નેટવર્ક પહોંચતું નથી. 1.34 લાખ રૂપિયાના આ ખાસ ફોનથી સીધા સેટેલાઇટ દ્વારા વૉઇસ કોલ અને SMS કરી શકાશે. આપત્તિ, જંગલ, પહાડ અને દરિયાઈ વિસ્તારોમાં કામ કરતા લોકો માટે આ ફોન અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
bsnl satellite phone   હવે મોબાઇલ નેટવર્ક વગર પણ થશે વાત  bsnlએ લોન્ચ કર્યો ₹1 34 લાખનો સેટેલાઇટ ફોન
Advertisement

BSNL Satellite Phone : જે વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક (Mobile Network) પહોંચતું નથી અથવા કુદરતી આપત્તિ (Natural Disaster) દરમિયાન સમગ્ર નેટવર્ક ઠપ થઈ જાય છે, ત્યાં હવે સરળતાથી ફોન પર વાતચીત કરી શકાશે. સરકારી ટેલિકોમ કંપની (Telecom Company) BSNLએ ભારતમાં નવો સેટેલાઇટ ફોન (Satellite Phone) લોન્ચ કર્યો છે. તેની કિંમત અંદાજે 1.34 લાખ રૂપિયા રાખવામાં આવી છે. પ્રથમ નજરે આ કિંમત વધારે લાગી શકે છે, પરંતુ આ કોઈ સામાન્ય સ્માર્ટફોન (Smartphone) નથી.

Tags :
Advertisement

.

×