Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ChatGPT Lockdown Mode : OpenAI લાવ્યું નવું સુરક્ષા કવચ, હવે AI સાથે વધુ સુરક્ષિત રીતે કરી શકશો કામ

ChatGPT Lockdown Mode : AI ટૂલ્સના વધતા ઉપયોગ વચ્ચે ડેટા સુરક્ષા અને ગોપનીયતા અંગેની ચિંતાઓ પણ વધી રહી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને OpenAIએ ChatGPT માટે નવું 'Lockdown Mode' રજૂ કર્યું છે. આ સુવિધા Usersને વધારાનું સુરક્ષા સ્તર આપે છે અને Prompt Injection Attack જેવા સાયબર જોખમોથી બચાવવામાં મદદરૂપ બને છે, ખાસ કરીને સંવેદનશીલ માહિતી સાથે કામ કરતા લોકો માટે.
chatgpt lockdown mode   openai લાવ્યું નવું સુરક્ષા કવચ  હવે ai સાથે વધુ સુરક્ષિત રીતે કરી શકશો કામ
Advertisement

ChatGPT Lockdown Mode : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) આજે કરોડો લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. વ્યક્તિગત કામોથી લઈને વ્યાવસાયિક (Professional) અને કોર્પોરેટ (Corporate) પ્રોજેક્ટ્સ સુધી, લોકો હવે AI ટૂલ્સ પર વધુ નિર્ભર બની રહ્યા છે. જોકે AIના વધતા ઉપયોગ સાથે ડેટા સુરક્ષા (Data Security) અને ગોપનીયતા (Privacy) સંબંધિત ચિંતાઓ પણ વધી રહી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને OpenAI એ ChatGPT માટે એક નવી સુરક્ષા સુવિધા 'લોકડાઉન મોડ' (Lockdown Mode) રજૂ કરી છે, જે Usersને વધારાનું સુરક્ષા સ્તર પ્રદાન કરશે.

Tags :
Advertisement

.

×