Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chinese AI Model GLM 5.2: AI રેસમાં ચીને અમેરિકાને પછાડ્યું? લોન્ચ કર્યું સસ્તું ઓપન વેટ AI મોડલ

દુનિયાભરમાં હાલમાં સસ્તા અને વ્યાજબી એઆઈ પ્લેટફોર્મની માંગ ખૂબ વધી રહી છે. અમેરિકન ટેક કંપનીઓની સર્વિસ મોંઘી હોવાથી ચીને આ તકનો ફાયદો ઉઠાવ્યો છે. ચાઈનીઝ સ્ટાર્ટઅપ Zhipu AI એ નવું મોડલ રજૂ કરીને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. આ નવું ચાઈનીઝ મોડલ અમેરિકન એઆઈ સિસ્ટમની જેમ જ સોફ્ટવેરની જટિલ ખામીઓ ખૂબ ઝડપથી પકડી પાડે છે.
chinese ai model glm 5 2  ai રેસમાં ચીને અમેરિકાને પછાડ્યું  લોન્ચ કર્યું સસ્તું ઓપન વેટ ai મોડલ
Advertisement

Chinese AI Model GLM 5.2: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ચીને ફરી એકવાર અમેરિકાની સિલિકોન વેલીની ચિંતા વધારી દીધી છે. એક ચાઈનીઝ AI સ્ટાર્ટઅપ કંપનીએ નવું પાવરફુલ મોડલ GLM 5.2 લોન્ચ કર્યું છે. એક અહેવાલ મુજબ આ મોડલ સાયબર સિક્યોરિટી અને સોફ્ટવેર બગ શોધવાના મામલામાં અમેરિકન એઆઈ કંપની એન્થ્રોપિકના ફ્લેગશિપ મોડલ 'Mythos' ની સમકક્ષ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

Tags :
Advertisement

.

×