Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

CNG vs Hybrid Cars: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે કયો વિકલ્પ શ્રેષ્ઠ? જાણો કોણ છે સૌથી વધુ કિફાયતી

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે સીએનજી (CNG) અને હાઇબ્રિડ (Hybrid) કાર શ્રેષ્ઠ વિકલ્પ બની છે. સીએનજી કાર પ્રતિ કિમી આશરે 3 રૂપિયાના ખર્ચ સાથે સૌથી વધુ કિફાયતી છે, જ્યારે હાઇબ્રિડ કાર 3.5 રૂપિયાના ખર્ચ સાથે પ્રીમિયમ ડ્રાઇવિંગ અનુભવ અને વધુ બૂટ સ્પેસ આપે છે. માત્ર બચત માટે સીએનજી અને આધુનિક ટેકનોલોજી તેમજ સુવિધા માટે હાઇબ્રિડ કારની પસંદગી કરવી સમજદારીભર્યું છે.
cng vs hybrid cars  પેટ્રોલના વધતા ભાવ વચ્ચે કયો વિકલ્પ શ્રેષ્ઠ  જાણો કોણ છે સૌથી વધુ કિફાયતી
Advertisement
  • CNG vs Hybrid Cars : કઈ કારની સવારી પડશે સસ્તી?
  • પેટ્રોલના વધતા ભાવ સામે સીએનજી અને હાઇબ્રિડ કારની ભારે માંગ
  • સીએનજી કારમાં પ્રતિ કિમી ખર્ચ માત્ર 3 રૂપિયાની આસપાસ
  • હાઇબ્રિડ ટેકનોલોજીમાં ચાર્જિંગની માથાકૂટ વગર પેટ્રોલ જેવી જ સુવિધા
  • ગ્રાન્ડ વિટારા જેવી કારમાં હાઇબ્રિડ મોડલ આપે છે 27.97 સુધીની માઇલેજ
  • વધુ બૂટ સ્પેસ અને લક્ઝરી માટે હાઇબ્રિડ છે બેસ્ટ વિકલ્પ

CNG vs Hybrid Cars : આજના સમયમાં વિશ્વભરમાં ઇંધણના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, તેનાથી સામાન્ય વાહનચાલકોની ચિંતા વધી છે. લોકો હવે પેટ્રોલ કાર ખરીદતા પહેલા તેના લાંબા ગાળાના ખર્ચ વિશે વિચારી રહ્યા છે. આ સ્થિતિમાં સીએનજી અને હાઇબ્રિડ કાર (Hybrid Cars) સૌથી મોટા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ ગ્રાહકોમાં હંમેશા એ મૂંઝવણ રહે છે કે આ બંનેમાંથી કઈ ટેકનોલોજી વધુ ફાયદાકારક છે.

Tags :
Advertisement

.

×