Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Covid-19 : કોરોના વકરી રહ્યો છે ત્યારે જ આરોગ્ય સેતુ અને કોવિન જેવી સરકારી એપ ઠપ થઈ ગઈ

માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના વકરી રહ્યો છે. આ સંજોગોમાં આરોગ્ય સેતુ (Arogya Setu) અને કોવિન (Covin) જેવી સરકારી એપ ઠપ થઈ ગઈ છે. આ સ્થિતિમાં કોરોના વિષયક લેટેસ્ટ ઈન્ફો કેવી રીતે મળવશો, જાણો વિગતવાર.
covid 19   કોરોના વકરી રહ્યો  છે ત્યારે જ આરોગ્ય સેતુ અને કોવિન જેવી સરકારી એપ ઠપ થઈ ગઈ
Advertisement
  • કોરોના વકરી રહ્યો છે ત્યારે જ મહત્વની 2 સરકારી એપ ઠપ
  • Arogya Setu અને Covin એપ્સમાં યુઝર્સને સમસ્યા આવી રહી છે
  • covid19dashboard.com પરથી આપ મેળવી શકો છો લેટેસ્ટ ઈન્ફો

Covid-19 : કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સંજોગોમાં સરકારની મહત્વની એપ આરોગ્ય સેતુ અને કોવિન ઠપ થઈ ગઈ છે. આ સરકારી એપ યોગ્ય રીતે કામ કરી રહી નથી. આ એપના લોગિનમાં ગરબડ અને OTP ન મળવા જેવી સમસ્યાઓ યુઝર્સને થઈ રહી છે. આ સંજોગોમાં કોરોના સંદર્ભે લેટેસ્ટ ઈન્ફોર્મેશન કઈ રીતે મેળવી શકશો તે અમે આપને જણાવીશું.

Tags :
Advertisement

.

×