Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Elon Musk ની Neuralink ને લઇને મોટી જાહેરાત, જાણો કેવી રીતે ફાયદો થશે

Elon Musk ની મહત્વકાંક્ષી કંપની Neuralink ને લઇને મોટી અપડેટ સામે આવી છે. કંપની દ્વારા માનવો અને ડિવાઇઝ વચ્ચે સંકલન સાધતી ચિપનું વ્યાપક પણે ઉત્પાદન કરવાની યોજના બનાવવામાં આવી છે. જે જોતા નવા વર્ષમાં Neuralink ના યુઝર્સમાં ઉછાળો આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ જાહેરાત બીજા કોઇએ નહીં પરંતુ એલોન મસ્કએ જાતે કરી છે.
elon musk ની neuralink ને લઇને મોટી જાહેરાત  જાણો કેવી રીતે ફાયદો થશે
Advertisement
  • ઇલોન મસ્કની કંપની નવા વર્ષમાં કમાલ કરવા તૈયાર
  • ન્યુરાલિંક દ્વારા દિવ્યાંગોનું જીવન બદલવાનો પ્રયાસ
  • ઓટોમેટિક સર્જરી લોકોને ટેક્નોલોજી સાથે સારી રીતે જોડશે

Elon Musk Big Claim On Neuralink : Elon Musk ની કંપની Neuralink, ફરી એકવાર ચર્ચામાં આવી છે. નવા વર્ષની શરૂઆત સાથે, મસ્કે મગજ ચિપ ટેકનોલોજી અંગે પોતાની મોટી યોજનાના સંકેત આપ્યા છે. ન્યુરાલિંકનો હેતુ મગજ-કમ્પ્યુટર ઇન્ટરફેસ બનાવવાનો છે, જે મનુષ્યોને ફક્ત વિચાર કરીને મશીનો અને ડિજિટલ ઉપકરણોને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. આ ટેકનોલોજી ખાસ કરીને ગંભીર લકવો અથવા ન્યુરોલોજીકલ સમસ્યાઓથી પીડાતા લોકો માટે આશાનું કિરણ સમાન છે.

Tags :
Advertisement

.

×