Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gmail Selfie Video Verification : તમારો ફોન ખોવાઈ ગયો કે પાસવર્ડ ભૂલી ગયા? ગૂગલની નવી સેલ્ફી વીડિયો સુવિધા તમને આપશે Gmail ઍક્સેસ

Gmail Selfie Video Verification :  તમારો ફોન ખોવાઈ ગયો છે કે પછી તમે પાસવર્ડ ભૂલી ગયા છો? હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ગૂગલ એક શાનદાર ફીચર લઈને આવ્યું છે. લગભગ બે દાયકા પહેલાં જ્યારે મોબાઈલ ફોનમાં પહેલીવાર ફ્રન્ટ-ફેસિંગ કેમેરા રજૂ થયા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સેલ્ફી આપણી ઓળખનું સશક્ત માધ્યમ બનશે.
gmail selfie video verification   તમારો ફોન ખોવાઈ ગયો કે પાસવર્ડ ભૂલી ગયા  ગૂગલની નવી સેલ્ફી વીડિયો સુવિધા તમને આપશે gmail ઍક્સેસ
Advertisement

Gmail Selfie Video Verification :  તમારો ફોન ખોવાઈ ગયો છે કે પછી તમે પાસવર્ડ ભૂલી ગયા છો? હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ગૂગલ એક શાનદાર ફીચર લઈને આવ્યું છે. લગભગ બે દાયકા પહેલાં જ્યારે મોબાઈલ ફોનમાં પહેલીવાર ફ્રન્ટ-ફેસિંગ કેમેરા રજૂ થયા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સેલ્ફી આપણી ઓળખનું સશક્ત માધ્યમ બનશે. વર્ષ 2013માં ઓક્સફોર્ડ ડિક્શનરી દ્વારા સેલ્ફીને 'વર્ડ ઓફ ધ યર' જાહેર કરવામાં આવી હતી. હવે આ ફીચર ફક્ત ફોટા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે તમારા જીમેલ એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં પણ મોટી ભૂમિકા ભજવશે.

Tags :
Advertisement

.

×