Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Google Cloud Outage : આગ અકસ્માતની ઘટનાથી ખૂણે-ખૂણે સમસ્યા અનુભવાઇ

Google Cloud Outage ના કારણે ભારે અફરાતફરી મચી ગઇ છે. ગુગલ ક્લાઉડ સાથે સમસ્યાનો સામનો કર્યા પછી, ગુગલે ટ્રાફિકને અન્ય રૂટ પર વાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આનાથી એક નવી સમસ્યા ઊભી થઈ કારણ કે, બાકીની નેટવર્ક ક્ષમતા માંગ કરતાં ઓછી થઈ ગઈ હતી. આના કારણે ભારતમાં મુખ્ય શહેરો અને પ્રાદેશિક ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPs) ની લેટન્સીમાં વધારો થયો હતો.
google cloud outage   આગ અકસ્માતની ઘટનાથી ખૂણે ખૂણે સમસ્યા અનુભવાઇ
Advertisement

Google Cloud Outage : મંગળવારે મોડી રાત્રે ભારતમાં એક મોટી ટેકનિકલ સમસ્યા સામે આવી છે. દિલ્હીમાં થર્ડ-પાર્ટી ડેટા સેન્ટરમાં આગ લાગવાને કારણે ઘણા મોટા શહેરોમાં ગૂગલ ક્લાઉડ સેવાઓ ખોરવાઈ ગઈ છે. આગ બાદ, નેટવર્કિંગ સાધનોનો તાત્કાલિક પાવર બંધ કરવો પડ્યો, જેના કારણે દિલ્હીમાં સ્થાનિક પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (POP) સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.

Tags :
Advertisement

.

×