Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gemini 3.5 Live Translate : Google લાવ્યું કામનું ફીચર, 70 ભાષામાં રીયલ ટાઇમ અનુવાદ શક્ય

Gemini 3.5 Live Translate થી સંવાદમાં ભાષાનું બંધન તૂટશે, કંપનીએ તેનું નવું સ્પીચ-ટુ-સ્પીચ ટ્રાન્સલેશન મોડેલ જેમિની 3.5 લાઈવ ટ્રાન્સલેટ રજૂ કર્યું છે, જે 70 થી વધુ ભાષાઓને ઓળખી શકે છે અને રીઅલ-ટાઇમમાં અનુવાદ કરી શકે છે. તે ફક્ત શબ્દોનો અનુવાદ જ નથી કરતું, પણ વક્તાના અવાજના સ્વર, ગતિ અને અભિવ્યક્તિને પણ જાળવી રાખે છે. એક બ્લોગમાં વિગતવાર માહિતી સામે આવી છે.
gemini 3 5 live translate   google લાવ્યું કામનું ફીચર  70 ભાષામાં રીયલ ટાઇમ અનુવાદ શક્ય
Advertisement

Gemini 3.5 Live Translate : વિવિધ પ્રદેશોના લોકો વચ્ચે ભાષા હંમેશા એક મુખ્ય અવરોધ રહી છે. હવે આ સમસ્યાનો અંત લાવવા માટે ગૂગલે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ તેનું નવું સ્પીચ-ટુ-સ્પીચ ટ્રાન્સલેશન મોડેલ જેમિની 3.5 લાઈવ ટ્રાન્સલેટ રજૂ કર્યું છે, જે 70 થી વધુ ભાષાઓને ઓળખી શકે છે અને રીઅલ-ટાઇમમાં અનુવાદ કરી શકે છે. તે ફક્ત શબ્દોનો અનુવાદ જ નથી કરતું, પણ વક્તાના અવાજના સ્વર, ગતિ અને અભિવ્યક્તિને પણ જાળવી રાખે છે.

Tags :
Advertisement

.

×