Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Google Storage Update : ફ્રી 15GB સ્ટોરેજ ખૂબ જ ઝડપથી થઈ જશે ફુલ, કંપનીએ ગુપચુપ બદલી નાખ્યા આ નિયમો

Google Storage Update : Gmail અને Google Photos વાપરતા કરોડો યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. ગૂગલે પોતાના 15GB ફ્રી સ્ટોરેજ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે Android ફોનનું બેકઅપ, SMS, કોલ હિસ્ટ્રી અને એપ ડેટા પણ આ જ સ્ટોરેજમાં ગણાશે. પરિણામે ઘણા યુઝર્સને વધારાનું સ્ટોરેજ ખરીદવું અથવા જૂનો ડેટા ડિલીટ કરવો પડી શકે છે.
google storage update   ફ્રી 15gb સ્ટોરેજ ખૂબ જ ઝડપથી થઈ જશે ફુલ  કંપનીએ ગુપચુપ બદલી નાખ્યા આ નિયમો
Advertisement

Google Storage Update : આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકોના ઓફિશિયલ અને પર્સનલ કામ જીમેલ (Gmail) પર થતા હોય છે. આ સાથે જ ગૂગલ ફોટોઝ (Google Photos) માં અસંખ્ય ફોટા અને વીડિયો સેવ રહે છે, જેના કારણે યુઝર્સને વધુ સ્ટોરેજની જરૂર પડે છે. ગૂગલ (Google) પોતાના દરેક યુઝરને 15GB ફ્રી સ્ટોરેજ (Free Storage) આપે છે, જેમાં અત્યાર સુધી ઇમેઇલ, ગૂગલ ડ્રાઇવની ફાઇલો અને મીડિયા સ્ટોર થતું હતું. પરંતુ હવે ગૂગલ પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ બદલાયેલા નિયમ (New Rule) ને કારણે યુઝર્સે કાં તો નવું સ્ટોરેજ ખરીદવું પડશે અથવા તો પોતાનો મહત્વનો ડેટા ડીલીટ કરવો પડશે.

Tags :
Advertisement

.

×