Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

હવે Google ની મદદથી ફ્રીમાં બનાવો પ્રોફેશનલ AI વીડિયો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ?

ગૂગલે તેનું વિડિયો એડિટિંગ પ્લેટફોર્મ Google Vids હવે સામાન્ય યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ કરાવ્યું છે. હવે કોઈ પણ વ્યક્તિ ટેક્સ્ટ કે ઈમેજ દ્વારા પ્રોફેશનલ AI વિડિયો (AI Video) બનાવી શકશે. આમાં AI અવતાર અને કસ્ટમ મ્યુઝિક જેવા એડવાન્સ ફીચર્સ પણ ઉમેરાયા છે. યુઝર્સ દર મહિને મર્યાદિત ફ્રી વિડિયો બનાવી તેને સીધા YouTube પર શેર કરી શકશે.
હવે google ની મદદથી ફ્રીમાં બનાવો પ્રોફેશનલ ai વીડિયો  જાણો કેવી રીતે કરશો ઉપયોગ
Advertisement
  • Google Vids : હવે સામાન્ય લોકો પણ બનાવી શકશે AI વિડિયો!
  • Google Vids પ્લેટફોર્મ હવે તમામ યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ
  • માત્ર ટેક્સ્ટ કે ફોટો આપવાથી બની જશે શાનદાર વીડિયો
  • ફ્રી યુઝર્સ દર મહિને બનાવી શકશે 10 જેટલા AI વીડિયો
  • Veo 3.1 ટેકનોલોજીની મદદથી હાઈ-ક્વોલિટી વીડિયો થશે તૈયાર
  • AI અવતાર અને કસ્ટમ મ્યુઝિકથી વિડિયો લાગશે વધુ પ્રોફેશનલ

Google Vids : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં વિડિયો કન્ટેન્ટની માંગ સતત વધી રહી છે, પરંતુ પ્રોફેશનલ વિડિયો બનાવવા માટે અત્યાર સુધી મોંઘા સોફ્ટવેર અને એડિટિંગના કૌશલ્યની જરૂર પડતી હતી. જોકે, ટેક જાયન્ટ ગૂગલે આ મુશ્કેલીનો અંત આણી દીધો છે. ગૂગલે તેના વિડિયો ક્રિએશન પ્લેટફોર્મ Google Vids [ગૂગલ વિડ્સ] ને એક મોટું અપડેટ આપીને હવે સામાન્ય યુઝર્સ (General Users) માટે પણ ઉપલબ્ધ કરાવી દીધું છે. હવે તમારે માત્ર એક ગૂગલ એકાઉન્ટ (Google Account) ની જરૂર છે અને તમે મિનિટોમાં હાઈ-ક્વોલિટી વિડિયો તૈયાર કરી શકશો.

Tags :
Advertisement

.

×