Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Google AI Plus Students: કોલેજના વિદ્યાર્થીઓને ગુગલની મોટી ભેટ, ₹4,800નો AI પ્લાન 1 વર્ષ માટે ફ્રિ

કોલેજ વિદ્યાર્થીઓ માટે Googleના AI tools અભ્યાસની રીત બદલવાની દિશામાં આગળ વધી રહ્યા છે. Geminiમાં હવે માત્ર સવાલોના જવાબ નહીં, પરંતુ notes, quizzes, study plans અને પરીક્ષાની તૈયારી માટે પણ અનેક સુવિધાઓ મળી રહી છે. ખાસ કરીને પોતાના study material સાથે AIનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે તૈયારી કરવામાં મદદ મળી શકે છે.
google ai plus students  કોલેજના વિદ્યાર્થીઓને ગુગલની મોટી ભેટ  ₹4 800નો ai પ્લાન 1 વર્ષ માટે ફ્રિ
Advertisement

Google AI Plus Students: Googleએ વિદ્યાર્થીઓ માટે AI Offer (Google AI Plus Students) રજૂ કર્યો છે, જેના અંતર્ગત પાત્ર વિદ્યાર્થીઓને Googleના AI Toolsનો લાભ મફતમાં મળી શકે છે. જોકે, ઓફરની ચોક્કસ eligibility, સમયમર્યાદા અને મળતી સુવિધાઓ દેશ તથા સમય પ્રમાણે બદલાઈ શકે છે. Googleએ અગાઉ ભારતમાં વિદ્યાર્થીઓ માટે એક વર્ષના Google AI Pro Subscriptionની ઓફર જાહેર કરી હતી અને લાખો વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો હતો.

Tags :
Advertisement

.

×