ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ કાળજાળ ગરમીમાં AC ની ઠંડી હવા મળશે સસ્તી, 71 હજારની કિમતનું AC મળશે ફક્ત 35 હજારમાં

આજકાલ ઉનાળાની કાળજાળ ગરમી એટલી હદે અસહ્ય થઈ ચૂકી છે કે આ વાતાવરણમાં AC વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ બની જાય. અત્યારની ગરમીમાં ફક્ત કૂલર કે પંખાથી કામ ન ચાલી શકતું હોવાથી AC ઘરે વસાવી દેવું ફરજિયાત બન્યું છે....
12:25 AM May 05, 2024 IST | Harsh Bhatt
આજકાલ ઉનાળાની કાળજાળ ગરમી એટલી હદે અસહ્ય થઈ ચૂકી છે કે આ વાતાવરણમાં AC વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ બની જાય. અત્યારની ગરમીમાં ફક્ત કૂલર કે પંખાથી કામ ન ચાલી શકતું હોવાથી AC ઘરે વસાવી દેવું ફરજિયાત બન્યું છે....

આજકાલ ઉનાળાની કાળજાળ ગરમી એટલી હદે અસહ્ય થઈ ચૂકી છે કે આ વાતાવરણમાં AC વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ બની જાય. અત્યારની ગરમીમાં ફક્ત કૂલર કે પંખાથી કામ ન ચાલી શકતું હોવાથી AC ઘરે વસાવી દેવું ફરજિયાત બન્યું છે. પરંતુ માર્કેટઆમ મોંઘાદાટ AC ના કારણે ઘણા લોકોને તેને ખરીદી કરવામાં મુશ્કેલી થતી હોય છે. માટે તમે પણ તેમાંથી એક છો અને AC ઓફરની રાહ જોઈ રહ્યા છો, તો એમેઝોને તમારા માટે એક મોટી ડીલ રજૂ કરી છે. એમેઝોન ગ્રેટ સમર સેલ 2024 ચાલુ છે અને આ સેલમાં એસી કુલર અને પંખા પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Amazon ની સેલમાં air conditioner ઉપર બમ્પર છૂટ આપવામાં આવી રહી છે. આ ઓફરના અનુસાર LG 1 ટન 4 સ્ટાર ડ્યુઅલ ઇન્વર્ટર સ્પ્લિટ AC કે જેની કિમત 71,990 રૂપિયા હોવાનું કહેવાય છે, પરંતુ ઓફર હેઠળ તેને 35,990 રૂપિયામાં ઘરે લાવી શકાય છે.

 

આ પણ વાંચો : Google Photos નું આ નવું ફીચર બદલી દેશે તમારો App નો Experience, જાણો શું છે આ ફીચરમાં

Tags :
AC SALEAIR CONDITIONERamazon salebuyDAIKINHOT WAVELGMITSUBISHISaleSummer
Next Article