Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Vehicle Sales Report : મોંઘા પેટ્રોલ-ડીઝલ વચ્ચે પણ ભારતીયોએ તોડ્યો રેકોર્ડ? ખરીદી લીધા આટલા લાખ વાહનો!

ભારતમાં મે 2026 દરમિયાન વાહનોના કુલ રીટેલ વેચાણમાં વાર્ષિક 9.5 ટકાની વૃદ્ધિ સાથે 25.31 લાખ વાહનો વેચાયા છે. પેસેન્જર કારના વેચાણમાં 23.3 ટકાનો રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે, જેમાં વૈકલ્પિક ઇંધણ (CNG અને EV) નો હિસ્સો 38 ટકાથી વધુ રહ્યો છે. બાઇક-સ્કૂટર અને ટ્રેક્ટર સેગમેન્ટમાં પણ ગ્રામીણ માંગને કારણે મજબૂત તેજી જોવા મળી છે.
india vehicle sales report   મોંઘા પેટ્રોલ ડીઝલ વચ્ચે પણ ભારતીયોએ તોડ્યો રેકોર્ડ  ખરીદી લીધા આટલા લાખ વાહનો
Advertisement

India Vehicle Sales Report : ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરે મે 2026 ના મહિનામાં અસાધારણ પ્રદર્શન કરીને આર્થિક મજબૂતીના સંકેત આપ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના લેટેસ્ટ આંકડા અનુસાર, બળતણની વધતી કિંમતો, ભીષણ ગરમી અને વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશમાં વાહનોના કુલ રીટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૯.૬ ટકાનો શાનદાર ઉછાળો નોંધાયો છે.

Tags :
Advertisement

.

×