Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Instagram Users સાવધાન! તમારી પબ્લિક ફોટોઝનો ઉપયોગ કરી રહ્યું છે Meta AI, જાણો કેવી રીતે બચાવશો તમારી પ્રાઇવસી

Instagram Users : જો તમારું Instagram એકાઉન્ટ Public છે, તો તમારી તસવીરોનો ઉપયોગ હવે Meta AI દ્વારા થઈ શકે છે. Metaના નવા AI Image ફીચર બાદ યુઝર્સની Privacy અને Data Security અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરે છે, તેના જોખમો શું છે અને Instagramમાં આ સેટિંગ બંધ કરીને તમારી પ્રાઇવસી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય.
instagram users સાવધાન  તમારી પબ્લિક ફોટોઝનો ઉપયોગ કરી રહ્યું છે meta ai  જાણો કેવી રીતે બચાવશો તમારી પ્રાઇવસી
Advertisement

Instagram Users : જો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક એકાઉન્ટ (Public Account) છે, તો હવે તમારે સાવધ થઈ જવાની જરૂર છે. હવે તમારા ફોટોઝ માત્ર તમારા ફોલોઅર્સ (Followers) જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ વાપરી શકે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) કંપનીએ તેનું નવું AI ઇમેજ ટૂલ 'મ્યુઝ ઇમેજ' (Muse Image) લોન્ચ કર્યું છે. આ ફીચર આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં યુઝર્સની ગોપનીયતા એટલે કે પ્રાઇવસી (Privacy) ને લઈને એક નવો વિવાદ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે. અનેક સાયબર એક્સપર્ટ્સ (Cyber Experts) અને પ્રાઇવસી ગ્રુપ્સ આ પગલાંને યુઝર્સની સહમતિ (Consent) વિરુદ્ધનું ગણાવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×