ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IRAN: એક બે નહીં પણ ઈરાનમાં આટલા કરોડમાં મળે છે iPhone 16

ઈરાનમાં iPhone 16 ક્રેઝ વધ્યો પોન ઈરાનમાં કરોડોમાં વેંચાય છે ઈરાનમાં કિંમત સાંભળીને હોઁસ ઉડી જશે IRAN: iPhoneનું નામ સાંભળવાની સાથે લોકોના આંખમાં ચમક આવી જાય છે. Appleના નવા નવા મોડલ દર વખતે નવી ટેકનોલોજી અને નવા ફીચર્સ સાથે...
05:50 PM Jun 21, 2025 IST | Hiren Dave
ઈરાનમાં iPhone 16 ક્રેઝ વધ્યો પોન ઈરાનમાં કરોડોમાં વેંચાય છે ઈરાનમાં કિંમત સાંભળીને હોઁસ ઉડી જશે IRAN: iPhoneનું નામ સાંભળવાની સાથે લોકોના આંખમાં ચમક આવી જાય છે. Appleના નવા નવા મોડલ દર વખતે નવી ટેકનોલોજી અને નવા ફીચર્સ સાથે...
iPhone 16 Cost in Crores

IRAN: iPhoneનું નામ સાંભળવાની સાથે લોકોના આંખમાં ચમક આવી જાય છે. Appleના નવા નવા મોડલ દર વખતે નવી ટેકનોલોજી અને નવા ફીચર્સ સાથે આવે છે. પરંતું ઈરાનમાં તેની કિંમત સાંભળીને તમારા હોઁસ ઉડી જશે. iPhone 16 જે બાકીના દેશોમાં લાખોમાં મળે છે તે પોન ઈરાનમાં કરોડોમાં વેંચાય છે. આવો જાણીયે iPhone 16ની કિંમત શું છે.?

ઈરાનમાં iPhone 16 ની કિંમત કેટલી?

ઈરાનમાં iPhone 16ની કિંમત IRR 35,785,000થી શરૂ થાય છે, તે લગભગ IRR 46,310,000 સુધી છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે તેના કેટલા રુપિયા થાય છે તો જણાવી દઈએ કે ઈરાનની કરન્સી ઈરાની રિયાલ (IRR)’ છે. ભારતીય રુપિયામાં બદતો તો તેની કિંમત લગભગ 70 લાખથી 90 લાખ રુપિયા સુધીની છે. એટલે કે એક iPhone 16 ખરીદવામાં ઈરાનના લોકો પોતાની જીંદગીની આખી કમાણી નાખી દે તો પણ એ સમાન્ય જનતાને મોંઘો લાગી શકે છે.

આ પણ  વાંચો -Google નું India માં મોટું એક્શન, 6 કરોડ એપ્સ ઇન્સ્ટોલેશન કર્યા બ્લોક, જાણો મામલો

બ્લેક માર્કેટ અને ગ્રે માર્કેટની રમત

iPhone ત્યાં ચોરી અને અનઓફિશ્યલ ચેનલોના માધ્યમથી આવે છે, જેના કારણે તેની કિંમત અનેક ગણી વધી જાય છે. ત્યારબાદ તેના પર લોકલ ટેક્સ અને અન્ય ડ્યૂટી લાગે છે. ઈરાન સરકારની ટેક્સ પોલિસી અને બોર્ડર ટેક્સ રુલને કારણે પણ તેની કિંમત વધી જાય છે. iphoneની માંગ ખૂબ વધારે છે, પરંતુ તેની સપ્લાય ઓછી હોવાથી તેની બ્લેકમાં કિંમત ખુબ વધી જાય છે.

આ પણ  વાંચો -iPhone 17 સાથે ડોનાલ્ડ ટ્રમ્પની સીધી સ્પર્ધા, ભારતમાં ટ્રમ્પ મોબાઇલ લોન્ચ થશે?

શું ઈરાનમાં પણ લોકો iPhone ખરીદે છે?

ઈરાનમાં અમીર અને સ્ટેટ્સ બતાવવા વાળા લોકો iphone ને લક્ઝરી સિમ્બોલ તરીકે જોવે છે. ભલે તેની કિંમત કરોડોમાં હોય પણ તેનો ક્રેઝ ઓછો થયો નથી.

Tags :
Apple iPhone 16 FeaturesiPhone 16 Cost in CroresiPhone 16 Price in IraniPhone Black Market IranIran Apple SanctionsWhy iPhone Expensive in Iran
Next Article