Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

શું તમે પણ મોંઘી દવાઓ ખરીદો છો? આ સરકારી એપ બચાવશે તમારા હજારો રૂપિયા

આજના સમયમાં બીમારી કરતા તેની સારવાર અને મોંઘી દવાઓ મધ્યમ વર્ગની કમર તોડી નાખે છે. પરંતુ ભારત સરકારની એક ખાસ મોબાઈલ એપ્લિકેશન હવે મોંઘી બ્રાન્ડેડ દવાઓના ભ્રમ અને તોતિંગ ખર્ચનો અંત લાવવા માટે સજ્જ છે. આ એપ માત્ર દવાઓના ભાવ જ નથી જણાવતી, પરંતુ ગુણવત્તાની એવી ખાતરી આપે છે જે જાણીને તમે મોંઘી દવાઓ ખરીદવાનું ભૂલી જશો.
શું તમે પણ મોંઘી દવાઓ ખરીદો છો  આ સરકારી એપ બચાવશે તમારા હજારો રૂપિયા
Advertisement
  • Janaushadhi Sugam App દ્વારા દવાના ખર્ચમાં 80% સુધીની થશે બચત
  • બ્રાન્ડેડ દવાઓના સસ્તા જેનરિક વિકલ્પો હવે મોબાઈલ પર જ મળશે
  • ઘરની નજીક આવેલા જનઔષધિ કેન્દ્રો શોધવા માટે લોકેશન ફીચર ઉપલબ્ધ
  • દવાઓની શુદ્ધતા અને ગુણવત્તા માટે લેબ ટેસ્ટ રિપોર્ટ જોવાની પણ સુવિધા
  • મોંઘા મેડિકલ બજેટને કાબૂમાં લેવા ભારત સરકારની ક્રાંતિકારી પહેલ

Janaushadhi Sugam App : મોંઘી દવાઓના ખર્ચથી પરેશાન મધ્યમ વર્ગના પરિવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઘણીવાર ડોક્ટરો દ્વારા લખવામાં આવતી બ્રાન્ડેડ દવાઓ (Branded Medicines) સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખે છે. પરંતુ, શું તમે જાણો છો કે તમે ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના દવાના બિલમાં 80% સુધીની બચત કરી શકો છો? ભારત સરકારની 'જનઔષધિ સુગમ' (Janaushadhi Sugam) મોબાઈલ એપ આ દિશામાં એક ક્રાંતિકારી સાધન સાબિત થઈ રહી છે.

Tags :
Advertisement

.

×