Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રોજે 2.5GB ડેટા અને અનલિમિટેડ 5G: આ રહ્યો Jioનો સૌથી પાવરફુલ વાર્ષિક પ્લાન

Jioએ 2026 માટે ₹3,599 અને ₹3,999ના બે વાર્ષિક પ્લાન લૉન્ચ કર્યા છે, જે 365 દિવસની વેલિડિટી અને દરરોજ 2.5GB ડેટા આપે છે. ₹3,599ના પ્લાનમાં AI યુઝર્સને Pro Google Geminiનું એક્સેસ મળે છે, જ્યારે ₹3,999ના પ્લાનમાં Fancode અને અન્ય OTT લાભો શામેલ છે. બંને પ્લાન અનલિમિટેડ 5G એક્સેસ સાથે આવે છે, જે વારંવારના રિચાર્જની ચિંતામાંથી મુક્તિ અપાવે છે.
રોજે 2 5gb ડેટા અને અનલિમિટેડ 5g  આ રહ્યો jioનો સૌથી પાવરફુલ વાર્ષિક પ્લાન
Advertisement
  • Jioએ 365 દિવસની વેલિડિટીવાળા બે નવા પ્લાન રજૂ કર્યા (Jio Best Recharge Plan)
  • બંનેમાં દૈનિક 2.5GB ડેટા અને ફ્રી અનલિમિટેડ 5G મળે છે
  • રૂ.3599માં AI યુઝર્સ માટે Pro Google Gemini નું એક્સેસ
  • રૂ.3999માં OTT સ્ટ્રીમિંગ માટે Fancode સહિત અન્ય એપ્સનો લાભ
  • એકવાર રિચાર્જ કરો અને આખું 2026 ડેટા ટેન્શનમાંથી મુક્ત રહો

Jio Best Recharge Plan : વર્ષ 2025 પૂરું થવા જઈ રહ્યું છે અને ઘણા બધા Jio યુઝર્સ હવે એવા પ્લાન શોધી રહ્યા છે જેને એકવાર રિચાર્જ કરીને આખું વર્ષ 2026 ટેન્શન ફ્રી પસાર કરી શકાય. જો તમે પણ વારંવાર રિચાર્જ કરાવવાથી કંટાળી ગયા હોવ, તો Jioના બે લોંગ-ટર્મ પ્લાન તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ બંને પ્લાન આખા વર્ષની વેલિડિટી, દૈનિક ડેટા અને OTTના ફાયદાઓ સાથે આવે છે. અહીં તમને આ બંને પ્લાનની સંપૂર્ણ વિગતો સરળ ભાષામાં મળી જશે.

Tags :
Advertisement

.

×