Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jio Prime Membership : રિચાર્જ મોંઘા થવાનું ટેન્શન ખતમ! Jio લાવ્યું જબરદસ્ત ઓફર, ₹300માં આખા વર્ષ માટે પ્લાન કરો Lock

Jio Prime Membership : રિલાયન્સ જિયોએ (Reliance Jio) Jio Prime Membership ફરી શરૂ કરી છે, જેમાં ગ્રાહકો ₹300 ચૂકવીને પોતાના હાલના પ્રીપેડ અથવા પોસ્ટપેડ પ્લાનની કિંમત એક વર્ષ માટે લોક કરી શકશે. ખાસ વાત એ છે કે રિચાર્જના ભાવ વધ્યા પછી પણ Prime સભ્યો જૂની કિંમત પર પ્લાન ચાલુ રાખી શકશે. સાથે ₹600ના કેશબેક વાઉચર, પ્રાથમિકતા ગ્રાહક સેવા અને નવા પ્રોડક્ટ્સનો વહેલો એક્સેસ મળશે.
jio prime membership   રિચાર્જ મોંઘા થવાનું ટેન્શન ખતમ  jio લાવ્યું જબરદસ્ત ઓફર  ₹300માં આખા વર્ષ માટે પ્લાન કરો lock
Advertisement

Jio Prime Membership : રિલાયન્સ જિયો (Reliance Jio)એ ભારતમાં પોતાની Jio Prime Membership ફરી શરૂ કરી છે. આ મેમ્બરશિપની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકો પોતાના હાલના Jio Prepaid અથવા Postpaid Planની કિંમત એક વર્ષ માટે લોક (Price Lock) કરી શકશે. એટલે કે આ સમયગાળા દરમિયાન કંપની રિચાર્જ પ્લાન મોંઘા કરે તો પણ Prime સભ્યોને હાલના પ્લાન માટે જૂની કિંમત જ ચૂકવવી પડશે. આ સુવિધા મેળવવા માટે ગ્રાહકોએ એક વખત ₹300 ચૂકવવાના રહેશે.

Tags :
Advertisement

.

×