Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Laptop ભૂલવાની આદત હોય તો આ ફીચર તમને ખુબ ઉપયોગી નિવડશે !

લેપટોપ અને ફોન આપણા જીવનનો મહત્વનો અંગ બની ગયા છે. ફોન તો ખીસ્સામાં આવી જાય તેટલો હોવાથી તેને સારી રીતે સાચવી શકાય છે. પરંતુ લેપટોપના કેસમાં તેવું નથી. ભૂલકણા સ્વભાવના કારણે જો લેપટોપ ક્યાંક મુકીને ભૂલી જવાય તો મોટું નુકશાન થઇ શકે છે, આવા જ લોકો માટે માઇક્રોસોફ્ટ કંપની એક મહત્વનું ફીચર લઇને આવ્યું છે, જે સરળતાથી ભૂલાયેલા લેપટોપને શોધવામાં કામ લાગશે.
laptop ભૂલવાની આદત હોય તો આ ફીચર તમને ખુબ ઉપયોગી નિવડશે
Advertisement
  • હવે ગમે ત્યાં મુકાયેલું લેપટોપ શોધવું એકદમ સરળ બન્યું
  • લેપટોપમાં જઇને એક ફીચર ઓન કરવાથી તેનું ટ્રેકિંગ થઇ શકશે
  • આ સાથે અસરકારક ટ્રેકિંગ માટે એરટેગ સાથે રાખવાનું સૂચન

Find My Device App As Laptop Finder : આજના સમયમાં લેપટોપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. અભ્યાસથી લઈને કામ સુધી દરેક વસ્તુ માટે લેપટોપની આવશ્યકતા વધતી છે. લોકો લેપટોપમાં મહત્વપૂર્ણ ફાઇલો અને ડેટા સંગ્રહિત કરે છે. જો કે, જો લેપટોપ ખોવાઈ જાય કે, ચોરાઈ જાય, તો તે મોટી મુશ્કેલી નોતરી શકે છે. તમે તમારા લેપટોપને સુરક્ષિત રાખવા માટે આ એપનો ઉપયોગ કરી શકો છો. જે લેપટોપને ચોરી થવા અથવા ખોવાઈ જવાથી બચવામાં મદદ કરશે.

Tags :
Advertisement

.

×