Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

મારુતિ ગ્રાન્ડ વિટારાના 39,000+ યુનિટ્સ રિકોલ: શું છે ખામી?

મારુતિ સુઝુકીએ તેની ગ્રાન્ડ વિટારા SUVના 39,506 યુનિટ્સ રિકોલ કર્યા છે. 9 ડિસેમ્બર 2024 થી 29 એપ્રિલ 2025 દરમિયાન બનેલા આ યુનિટ્સમાં ફ્યુઅલ ગેજ દર્શાવતી સિસ્ટમમાં ખામી છે, જે ઇંધણનું સાચું સ્તર દર્શાવતી નથી. કંપની પ્રભાવિત ગ્રાહકોનો સીધો સંપર્ક કરશે અને સુરક્ષાના પગલાં તરીકે આ કોમ્પોનન્ટનું રિપ્લેસમેન્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપશે.
મારુતિ ગ્રાન્ડ વિટારાના 39 000  યુનિટ્સ રિકોલ  શું છે ખામી
Advertisement
  • મારુતિ ગ્રાન્ડ વિટારામાં મોટી ખામી, 39 હજાર યુનિટ્સ રિકોલ (Maruti Grand Vitara Recall)
  • મારુતિ સુઝુકીએ ગ્રાન્ડ વિટારાના 39,506 યુનિટ્સ પાછા બોલાવ્યા
  • સ્પીડોમીટર એસેમ્બલીમાં ફ્યુઅલ ગેજની ખામી
  • 9 ડિસેમ્બર 2024 થી 29 એપ્રિલ 2025 વચ્ચેના મોડેલો પ્રભાવિત
  • પ્રભાવિત ગ્રાહકોને કંપની નિઃશુલ્ક રિપ્લેસમેન્ટ આપશે

Maruti Grand Vitara Recall : ભારતના ઝડપથી વિકસતા SUV બજારમાં નવા લોન્ચિંગ અને અપગ્રેડની રેસ સતત ચાલુ છે. ત્યારે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) એ તેની લોકપ્રિય SUV ગ્રાન્ડ વિટારાના 39,000થી વધુ યુનિટ્સ પાછા બોલાવ્યા છે, જેને 'રિકોલ' કહેવામાં આવે છે. રિકોલનો અર્થ એ છે કે, આ યુનિટ્સમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવી છે, જેને કંપની દ્વારા નિઃશુલ્ક સુધારવામાં આવશે અને ગ્રાહકોને પરત કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×