Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Premium Plan : પૈસા ખર્ચનાર યુઝર્સને વધુ સુવિધાઓ મળશે

WhatsApp Premium Plan અંગે WhatsApp બીટા વર્ઝન 2.26.3.9 ના કોડમાં પણ આના સંકેતો જોવા મળ્યા છે. જો કે કંપનીએ લોન્ચ તારીખ જાહેર કરી નથી, એવું માનવામાં આવે છે કે, આ સુવિધા ટૂંક સમયમાં યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. માહિતી અનુસાર, મફત WhatsApp સામાન્ય યુઝર્સ માટે પૂરતું હશે, કારણ કે, દરેકને ખાસ સુવિધાઓની જરૂરત હોતી નથી.
whatsapp premium plan   પૈસા ખર્ચનાર યુઝર્સને વધુ સુવિધાઓ મળશે
Advertisement
  • WhatsApp Premium Plan ને લઇને ભારે ચર્ચાઓ જાગી
  • કંપની નવો પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરવા જઇ રહી છે
  • કંપનીના બીટા વર્ઝનમાં આ વાતના સંકેતો મળ્યા હોવાની લોકચર્ચા
  • મફત યુઝર અને પેઇડ યુઝર માટેની સુવિધામાં તફાવત જોવા મળશે

WhatsApp Premium Plan : WhatsApp અત્યાર સુધીમાં મફતમાં સેવા-સુવિધા આપતું હતું, તે ટૂંક સમયમાં યુઝર્સ પાસેથી ચાર્જ વસૂલ કરી શકે છે. Meta એ પુષ્ટિ આપી છે કે, WhatsApp પર સબ્સ્ક્રિપ્શન સુવિધા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે, તેને લઇને ગભરાવાની જરૂર નથી, કારણ કે, નિયમિત યુઝર્સ માટે એપ્લિકેશન સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં. પરંતુ, જેઓ એપમાં વધુ સુવિધાઓ અને તેનો જાહેરાત-મુક્ત વપરાશ ઇચ્છે છે, તેઓએ પ્રીમિયમ સેવાઓ માટે ચૂકવણી કરવી પડી શકે છે.

Tags :
Advertisement

.

×