Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Meta Health Advice : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AI બનશે હેલ્થ એડવાઇઝર

Meta Health Advice અંગે મોટી અપડેટ સામે આવી છે. એલેક્ઝાન્ડર વાંગે જણાવ્યું કે, "આરોગ્યને અમે ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ કારણ કે, અમે આ મોડેલોને અબજો લોકો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છીએ." આ ઉપરાંત, કંપનીએ આ વર્ષની શરૂઆતમાં 'મ્યુઝ સ્પાર્ક' મોડેલ પણ રજૂ કર્યું હતું. તે વાંગની દેખરેખ હેઠળ મેટાના સુપરઇન્ટેલિજન્સ લેબ્સ (MSL) દ્વારા વિકસાવવામાં આવેલું પ્રથમ મોડેલ હતું.
meta health advice   સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ai બનશે હેલ્થ એડવાઇઝર
Advertisement

Meta Health Advice : ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા, તેના પ્લેટફોર્મને આગળ વધારવા અને સુરક્ષિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં મેટા AI વપરાશકર્તાઓ માટે સબ્સ્ક્રિપ્શન્સની જાહેરાત કરી છે, જેનાથી યુઝર્સને તેના AI મોડેલ્સનો વધુ ઍક્સેસ મળશે. મેટા એઆઈના વડા એલેક્ઝાન્ડર વાંગે એમ પણ કહ્યું કે કંપની આરોગ્ય સલાહ પૂરી પાડવા માટે તેના 'મ્યુઝ' એઆઈ મોડેલનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સુવિધા ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ મેટા એપ્સમાં ઉમેરવામાં આવશે.

Tags :
Advertisement

.

×