Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Microsoft Layoffs 2026 : AI બન્યું હજારો નોકરીઓનું દુશ્મન! Microsoft ફરી મોટી છટણીની તૈયારીમાં

Microsoft Layoffs 2026 : વિશ્વની અગ્રણી ટેક કંપની Microsoft ફરી એકવાર હજારો કર્મચારીઓની છટણીની તૈયારીમાં હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. AI પર વધતા અબજો ડોલરના રોકાણ, બિઝનેસ રીસ્ટ્રક્ચરિંગ અને ઓટોમેશનના વધતા ઉપયોગ વચ્ચે કંપની આ નિર્ણય લઈ શકે છે. આ છટણીથી કયા વિભાગો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે અને તેની પાછળનું સાચું કારણ શું છે, જાણો વિગતે.
microsoft layoffs 2026   ai બન્યું હજારો નોકરીઓનું દુશ્મન  microsoft ફરી મોટી છટણીની તૈયારીમાં
Advertisement

Microsoft Layoffs 2026 : વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક Microsoft ફરી એક વખત મોટા પાયે કર્મચારીઓની છટણી (Layoffs) કરવાની તૈયારીમાં હોવાનું અહેવાલો સૂચવે છે. વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની આગામી થોડા દિવસોમાં હજારો કર્મચારીઓની નોકરી જોખમમાં મુકી શકે છે. જોકે આ વખતે કુલ કર્મચારીઓની સંખ્યાની સરખામણીમાં છટણીનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે, પરંતુ તેના પાછળનું કારણ માત્ર ખર્ચ ઘટાડવાનો નિર્ણય નથી.

Tags :
Advertisement

.

×