Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો ઇલેક્ટ્રોનિક્સ અને IT રાજ્યમંત્રીનો મહત્ત્વપૂર્ણ જવાબ

ઈન્ડિયા-AI (IndiaAI) મિશન હેઠળ ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે ગુજરાતમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. 'IndiaAI FutureSkills' સ્તંભ હેઠળની આ લેબ્સ AI, ડેટા એનોટેશન (Data Annotation), ડેટા ક્યુરેશન (Data Curation) અને એપ્લાઇડ ડેટા સાયન્સ (Applied Data Science)માં તાલીમ આપશે.
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો ઇલેક્ટ્રોનિક્સ અને it રાજ્યમંત્રીનો મહત્ત્વપૂર્ણ જવાબ

Tags :
Advertisement

.

×