Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Astronaut એ પૃથ્વીની પાછળથી ચંદ્રનો અહ્લાદાયક નજારો કર્યો શેર

આ Video એક Astronaut દ્વારા શેર કરવામાં આવ્યો લાલ અને લીલી રોશનીના અનોખા નજારો જોવા મળી રહ્યા સોયુઝ અવકાશયાન આછા વાદળી રંગથી ચમકી રહ્યું છે Moon Video Viral: જો આપણે નરી આંખે અંતરિક્ષના નજારોઓ જોઈએ, તો આપણી કલ્પનાની દુનિયામાં...
astronaut એ પૃથ્વીની પાછળથી ચંદ્રનો અહ્લાદાયક નજારો કર્યો શેર
Advertisement
  • આ Video એક Astronaut દ્વારા શેર કરવામાં આવ્યો

  • લાલ અને લીલી રોશનીના અનોખા નજારો જોવા મળી રહ્યા

  • સોયુઝ અવકાશયાન આછા વાદળી રંગથી ચમકી રહ્યું છે

Moon Video Viral: જો આપણે નરી આંખે અંતરિક્ષના નજારોઓ જોઈએ, તો આપણી કલ્પનાની દુનિયામાં આવી ગયા હોય. તેવો અનુભવ થાય છે. પરંતુ કેટલીવાર આવી ઘટનાઓ સત્ય પુરવાર થતી હોય છે. તાજેતરમાં એક એવો Video સામે આવ્યો છે, જે અત્યાર સુધીમાં અતંરિક્ષ અને બ્રહ્માંડના વાયરલ કરવામાં આવેલા દરેક ફોટો અને Video કરતા ખુબ જ સુંદર અને વાસ્તવિક છે. આ Video એક Astronaut દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×