Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AI થી ડરવાની જરૂર નથી, તેને અપનાવવાનો સમય આવ્યો છે: Nandan Nilekani

આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક મોટો બદલાવ લાવી રહ્યું છે. આ ક્રાંતિને લઈને આખી દુનિયામાં એક સવાલ છે કે શું AI ભવિષ્યમાં માનવબળ અને આઈટી કંપનીઓની જગ્યા લઈ લેશે? આ પ્રશ્નનો જવાબ આપતા ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ એક સકારાત્મક અને મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.
ai થી ડરવાની જરૂર નથી  તેને અપનાવવાનો સમય આવ્યો છે  nandan nilekani
Advertisement

Nandan Nilekani on AI: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI અંગે ટેક જગતમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અનેક લોકો એવી આશંકા સેવી રહ્યા છે કે AI ભવિષ્યમાં આઈટી કંપનીઓનું અસ્તિત્વ ભૂંસી નાખશે. ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ચેરમેન નંદન નિલેકણીએ આ બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે AI આઈટી કંપનીઓને બદલી નહીં શકે પરંતુ તેમને પહેલા કરતા વધુ બહેતર બનાવશે.

Tags :
Advertisement

.

×