ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nano Banana ટ્રેન્ડ મહિલાઓની સાથે હવે પુરુષોમાં પણ લોકપ્રિય, આ Prompt નાખો અને તમે પણ..!

આજકાલ, Technology અને creativity નું અનોખું મિશ્રણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં પણ Gemini AI દ્વારા રજૂ કરવામાં આવેલો 'Nano Banana Image Creation' ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
05:32 PM Sep 15, 2025 IST | Hardik Shah
આજકાલ, Technology અને creativity નું અનોખું મિશ્રણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં પણ Gemini AI દ્વારા રજૂ કરવામાં આવેલો 'Nano Banana Image Creation' ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
Nano_Banana_Image_Trend_Gujarat_First

આજકાલ, Technology અને creativity નું અનોખું મિશ્રણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં પણ Gemini AI દ્વારા રજૂ કરવામાં આવેલો 'Nano Banana Image Creation' ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. શરૂઆતમાં, આ ટ્રેન્ડ મુખ્યત્વે મહિલાઓ માટે જ જોવા મળતો હતો, જેમાં છોકરીઓના પરંપરાગત પોશાકોમાં સુંદર AI ફોટાઓ જનરેટ કરવામાં આવતા હતા. પરંતુ હવે પુરુષો પણ આ ટ્રેન્ડમાં સામેલ થઈ રહ્યા છે.

પુરષો પણ આ ટ્રેન્ડમાં થયા સામેલ

છેલ્લા ઘણા સમયથી મહિલાઓ આ ટ્રેન્ડ પાછળ દોડતી જોવા મળી રહી છે. ત્યારે હવે પુરુષોએ પણ આ ટ્રેન્ડનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. પુરુષો પણ આ ટ્રેન્ડનો ઉપયોગ કરીને પોતાની કલ્પના મુજબના ફોટા બનાવી શકે છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને ફોટો જનરેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને પુરુષો માટે કેટલાક ખાસ પરંપરાગત શૈલીના પ્રૉમ્પ્ટ પણ આપીશું.

Nano Banana સાથે AI ઇમેજ કેવી રીતે બનાવવી?

Gemini AI નો ઉપયોગ કરીને ફોટો બનાવવો ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે તમારો AI ફોટો બનાવી શકો છો:

પુરુષો માટે કેટલાક પરંપરાગત શૈલીના પ્રૉમ્પ્ટ

પુરુષો માટે પ્રૉમ્પ્ટ લખતી વખતે તમે ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓને ધ્યાનમાં લઈ શકો છો. અહીં કેટલાક પ્રેરણાદાયક પ્રૉમ્પ્ટ આપેલા છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા ફોટા બનાવી શકો છો:

આ પ્રૉમ્પ્ટ્સનો ઉપયોગ કરીને તમે તમારી કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવી શકો છો. દરેક પ્રૉમ્પ્ટમાં તમે તમારી જરૂરિયાત મુજબ વિગતો ઉમેરી શકો છો, જેમ કે કપડાંના રંગ, પૃષ્ઠભૂમિ (background), અને મૂડ (mood).

ઉલ્લેખનીય છે કે, Gemini AI નો Nano Banana ટ્રેન્ડ માત્ર મહિલાઓ માટે જ નથી, પરંતુ પુરુષો માટે પણ પોતાની Creativity બતાવવાનો એક ઉત્તમ અવસર છે. આ ટ્રેન્ડ દ્વારા તમે તમારા મનપસંદ પરંપરાગત પોશાકોમાં આકર્ષક ફોટા બનાવી શકો છો અને સોશિયલ મીડિયા પર તમારી ઓળખ બનાવી શકો છો. તો હવે રાહ શેની જુઓ છો? તમારા મનપસંદ પ્રૉમ્પ્ટનો ઉપયોગ કરો અને આજથી જ તમારો AI ફોટો બનાવવાનું શરૂ કરો!

આ પણ વાંચો :   ફોટો અપલોડ કરો અને બનાવો તમારું 3D Figurine, જાણો કેવી રીતે બનાવશો

Tags :
AI creativityAI cultural photoshootAI dhoti kurta lookAI fashion trendAI generated imagesAI photo generationAI photo trendAI portrait creationAI prompts for menBollywood style AI photosgemini aiGujarat FirstHardik ShahNano BananaNano Banana Image Creationretro vintage AI imagessocial media AI trendtraditional attire AI photos
Next Article