Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Naresh Gujral WhatsApp Scam: શું તમે સુરક્ષિત છો? પૂર્વ પીએમના પુત્ર સાથે ઓનલાઈન ઠગાઈ, 7.8 કરોડનું સાયબર કૌભાંડ

દિલ્હીમાં સાયબર ઠગોએ હદ વટાવી છે. સાયબર ગુનેગારો હવે વીઆઈપી લોકોને પણ નથી છોડી રહ્યા. નરેશ ગુજરાલને લાખોનો નહીં પણ કરોડોનો ચૂનો લગાવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ ડિજિટલ સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. એક વોટ્સએપ મેસેજ કેવી રીતે જીવનભરની કમાણી લૂંટી શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. આ કૌભાંડની વિગતો જાણીને તમારા હોશ ઉડી જશે.
naresh gujral whatsapp scam  શું તમે સુરક્ષિત છો  પૂર્વ પીએમના પુત્ર સાથે ઓનલાઈન ઠગાઈ  7 8 કરોડનું સાયબર કૌભાંડ
Advertisement

Naresh Gujral WhatsApp Scam: ભૂતપૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલના પુત્ર નરેશ ગુજરાલ સાથે સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોટ્સએપના માધ્યમથી કરવામાં આવેલા આ કૌભાંડમાં તેમની સાથે 7.8 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઠગો કેવી રીતે મોટા લોકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે, તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×