Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

NASA Artemis-2 Launch : 54 વર્ષ બાદ ફરી 4 માનવી ચંદ્રની સફરે, આર્ટેમિસ-2 મિશન સફળતાપૂર્વક લોન્ચ

NASA Artemis-2 Mission : નાસાએ આજે 2 એપ્રિલના રોજ 'આર્ટેમિસ-2'મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. પૂરા 54 વર્ષ બાદ 4 અંતરિક્ષ યાત્રીઓ ચંદ્રની સફરે રવાના થયા છે. આ 10 દિવસીય મિશનમાં ઓરિયન સ્પેસક્રાફ્ટની ક્ષમતા ચકાસવામાં આવશે. લોન્ચિંગ પહેલા આવેલી ટેકનિકલ ખામીને એન્જિનિયરોએ સમયસર સુધારી લીધી હતી, જે હવે 2028 માં માનવીને ચંદ્ર પર ઉતારવાનો માર્ગ મોકળો કરશે.
nasa artemis 2 launch   54 વર્ષ બાદ ફરી 4 માનવી ચંદ્રની સફરે  આર્ટેમિસ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ
Advertisement
  • NASA Artemis-2 Mission સફળતાપૂર્વક લોન્ચ
  • 54 વર્ષ બાદ ફરી માનવી ચંદ્રની સફરે રવાના
  • 4 અંતરિક્ષ યાત્રીઓ ચંદ્રની સફર કરી 10 દિવસે પરત ફરશે
  • લોન્ચિંગના 1 કલાક પહેલા સર્જાઈ હતી ટેકનિકલ ખામી
  • ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી SLS રોકેટનું ઉડાન

NASA Artemis-2 Mission : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) એ આજે 2 એપ્રિલ, ગુરુવારના રોજ પોતાનું મહત્વાકાંક્ષી મૂન મિશન આર્ટેમિસ-2 (Artemis-2 Mission) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર (Kennedy Space Center) ખાતેથી વહેલી સવારે 4:05 વાગ્યે 'સ્પેસ લોન્ચ સિસ્ટમ' (SLS) રોકેટ દ્વારા ઓરિયન સ્પેસક્રાફ્ટને ચંદ્ર તરફ રવાના કરવામાં આવ્યું હતું. આ મિશનમાં 4 અંતરિક્ષ યાત્રીઓ રીડ વાઈસમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને જેરેમી હેનસેન અવકાશમાં ગયા છે, જેઓ 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ચક્કર લગાવીને પૃથ્વી પર પરત ફરશે.

Tags :
Advertisement

.

×