Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

NASA Artemis III : મિશનને લઇને ટૂંક સમયમાં આવશે મોટી અપડેટ

NASA Artemis III ને લઇને મોટી અપડેટ સામે આવી છે. આ મિશનમાં, નાસાનું ઓરિઅન અવકાશયાન ખાનગી કંપનીઓના ચંદ્ર ઉતરાણ વાહનો સાથે ચંદ્રની ભ્રમણકક્ષામાં ડોક કરશે, આ મિશન ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર માનવોને ઉતારવા માટે જરૂરી ટેકનોલોજી અને પદ્ધતિઓનું પરીક્ષણ કરશે. આ સાથે, અવકાશયાત્રીઓ પહેલા કરતાં વધુ સમય અવકાશમાં વિતાવશે, જેનાથી ઘણી મહત્વપૂર્ણ સિસ્ટમો પર દબાણનો લાંબા ગાળાનો અભ્યાસ કરી શકાશે.
nasa artemis iii   મિશનને લઇને ટૂંક સમયમાં આવશે મોટી અપડેટ
Advertisement

NASA Artemis III : અમેરિકન અવકાશ એજન્સી નાસા આજે, એટલે કે 9 જૂન 2026 ના રોજ એક મોટી જાહેરાત કરવા જઈ રહી છે. નાસા હ્યુસ્ટનના જોહ્ન્સન સ્પેસ સેન્ટર ખાતે એક ખાસ કાર્યક્રમ દરમિયાન વિશ્વ માટે તેના આર્ટેમિસ III મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓના નામ જાહેર કરશે. નાસાએ અગાઉ ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત આજે રાત્રે 11-00 વાગ્યે એટલે કે, ભારતીય સમય મુજબ રાત્રે 8 - 30 વાગ્યે કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આજે નાસાએ એક અપડેટ કરેલી જાહેરાત કરીને જણાવ્યું કે, હવે આ જાહેરાત આજે રાત્રે 11 - 30 વાગ્યે એટલે કે ભારતીય સમય મુજબ રાત્રે 9 વાગ્યે કરવામાં આવશે. તેને NASA ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાઈવ જોઈ શકાય છે. આખો અવકાશ સમુદાય આ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, કારણ કે, આ મિશન ફરી એકવાર ચંદ્રની સપાટી પર માનવોને ઉતારવાની તૈયારીઓનો એક ભાગ છે.

Tags :
Advertisement

.

×