Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

OLA Solo : આ મજાક નથી, ડ્રાઈવર વિના ચાલશે આ સ્કૂટર, જુઓ Video

OLA Solo : આજે ટેકનોલોજી (Technology) ખૂબ જ આગળ વધી ગઇ છે. સમયાંતરે એવા સમાચાર સામે આવ્યા છે કે, ડ્રાઈવરલેસ કાર (Driverless Car) જલ્દી જ રસ્તા પર જોવા મળશે. પણ તાજેતરમાં એક વીડિયો (Video) સામે આવ્યો છે જેમા એક ટૂ-વ્હીલર...
ola solo   આ મજાક નથી  ડ્રાઈવર વિના ચાલશે આ સ્કૂટર  જુઓ video
Advertisement

OLA Solo : આજે ટેકનોલોજી (Technology) ખૂબ જ આગળ વધી ગઇ છે. સમયાંતરે એવા સમાચાર સામે આવ્યા છે કે, ડ્રાઈવરલેસ કાર (Driverless Car) જલ્દી જ રસ્તા પર જોવા મળશે. પણ તાજેતરમાં એક વીડિયો (Video) સામે આવ્યો છે જેમા એક ટૂ-વ્હીલર કોઇ પણ ડ્રાઈવર વિના ચાલતું જોવા મળે છે. તમે ડ્રાઈવરોને બેલેન્સ જાળવીને પૂરપાટ ઝડપે વાહન ચલાવતા જોયા જ હશે, પરંતુ હવે તમે એવું વાહન પણ જોશો કે જેને ચલાવવા માટે ડ્રાઈવરને બેલેન્સ કરવાની જરૂર નથી.

Tags :
Advertisement

.

×