Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

OpenAI Dots : ChatGPT ભૂલી જાઓ! OpenAI લાવી રહ્યું છે 'dots', હવે AI કમાન્ડ આપ્યા વગર બેકગ્રાઉન્ડમાં જાતે જ કરશે આખા કામ

OpenAI Dots : હવે AI માત્ર સવાલોના જવાબ આપતું ટૂલ નહીં રહે, પરંતુ તમારી તરફથી સતત કામ આગળ વધારતો AI Agent બની શકે છે. dots પોતાનું Cloud Computer અને Browser ઉપયોગ કરીને Backgroundમાં કામ કરી શકે છે, Connected Apps સાથે જોડાઈ શકે છે અને જરૂરી સમયે યુઝરની મંજૂરી લઈ શકે છે. Meta Muse સાથે તેની સીધી સ્પર્ધા પણ શરૂ થઈ રહી છે.
openai dots   chatgpt ભૂલી જાઓ  openai લાવી રહ્યું છે  dots   હવે ai કમાન્ડ આપ્યા વગર બેકગ્રાઉન્ડમાં જાતે જ કરશે આખા કામ
Advertisement

OpenAI Dots : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અત્યાર સુધી મુખ્યત્વે સવાલ પૂછો અને જવાબ મેળવો એવા મોડલ પર કામ કરતી રહી છે. યુઝર કોઈ કામ કહે, AI તેનો જવાબ આપે અને આગળ વધવા માટે ફરી નવી સૂચના આપવી પડે. હવે OpenAI આ અનુભવને આગળ લઈ જવા dots નામના નવા AI Agents લાવી રહી છે. એકવાર તેમને કોઈ જવાબદારી કે લાંબા ગાળાનું કામ સોંપવામાં આવે પછી દરેક નાનાં પગલે નવી કમાન્ડ આપવાની જરૂર રહેતી નથી. તેઓ કામ સમજી શકે, આગળનું પગલું નક્કી કરી શકે અને જરૂરી સમયે યુઝર પાસે મંજૂરી અથવા અભિપ્રાય માટે પાછા આવી શકે.

Tags :
Advertisement

.

×