Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Phone Charging Tips : મોબાઈલ ચાર્જિંગ દરમિયાન આ ભૂલો પડી શકે ભારે!

Phone Charging Tips : સ્માર્ટફોન આજે આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, પરંતુ ફોન ચાર્જ કરતી વખતે થતી કેટલીક સામાન્ય ભૂલો બેટરીના આયુષ્ય અને કામગીરી પર ખરાબ અસર કરી શકે છે. ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ, 100 ટકા ચાર્જિંગ, નકલી ચાર્જરનો ઉપયોગ અને ગરમ જગ્યાએ ફોન રાખવો જેવી આદતો જોખમી સાબિત થઈ શકે છે. જાણો એવી 5 મહત્વપૂર્ણ ભૂલો વિશે, જેનાથી બચવું જરૂરી છે.
phone charging tips   મોબાઈલ ચાર્જિંગ દરમિયાન આ ભૂલો પડી શકે ભારે
Advertisement

Phone Charging Tips : આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન (Smartphone) આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ઓફિસનું કામ હોય, ઓનલાઈન અભ્યાસ (Online Study), સોશિયલ મીડિયા (Social Media) કે મનોરંજન, દરેક કામ માટે મોબાઇલનો ઉપયોગ સતત વધી રહ્યો છે. પરંતુ ઘણા લોકો ફોનની બેટરી (Battery) અંગે કેટલીક સામાન્ય ભૂલો કરે છે, જેના કારણે બેટરીની કામગીરી (Performance) પર નકારાત્મક અસર પડે છે. કેટલીક વખત આવી બેદરકારી બેટરી ગરમ થવા, ફૂલવા (Battery Swelling) અથવા ગંભીર નુકસાનનું કારણ પણ બની શકે છે. ચાલો જાણીએ મોબાઇલ ચાર્જિંગ (Mobile Charging) દરમિયાન કઈ 5 ભૂલો ટાળવી જોઈએ.

Tags :
Advertisement

.

×