Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Social media: યુકેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કાયમી પ્રતિબંધની શક્યતા, AI ચેટબોટ ગ્રોકની આ "ભૂલ" પડી શકે છે ભારે!

યુકેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ગંભીર સંકટમાં મૂકાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર, AI ચેટબોટ ગ્રોકથી એવી ભૂલ થઈ છે. જેનાથી સરકાર લાલઘુમ થઈ છે. આ ભૂલના લીધે સરકાર કાયમી પ્રતિબંધ મૂકે તેવી શક્યતા સેવાઈ રહી છે. શું છે સંપૂર્ણ ઘટના આવો જાણીએ..
social media  યુકેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર કાયમી પ્રતિબંધની શક્યતા   ai ચેટબોટ ગ્રોકની આ  ભૂલ  પડી શકે છે ભારે
Advertisement
  • Social media: યુકેમાં લાગી શકે છે X પર કાયમી પ્રતિબંધ!
  • AI ચેટબોટ ગ્રોકની આ "ભૂલ" થી સરકાર લાલઘુમ
  • AI ચેટબોટ ગ્રોકની ભૂલ કે બેદરકારી?

Social media: એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X યુકેમાં ગંભીર મુશ્કેલીમાં મૂકાયું છે. એક અહેવાલ મુજબ યુકે સરકાર (UK Government) X પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે. આ પગલા પાછળનું કારણ X ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)(AI) ચેટબોટ, "ગ્રોક" છે. જેણે તાજેતરમાં મહિલાઓ અને બાળકોની વાંધાજનક છબીઓ જનરેટ કરી છે.

Tags :
Advertisement

.

×