Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Solar Flare : સૂર્યના 'ગુસ્સા' ને લઇને ISRO ની મોટી ચેતવણી, જાણો શું કહ્યું

Solar Flare અંગે ISRO ખાતે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ના ડિરેક્ટર અનિલ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, "આ પરિસ્થિતીઓમાં રેડિયો બ્લેકઆઉટ થવાની પ્રબળ શક્યતા છે." બધા ઇસરો ઉપગ્રહો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ સંદેશાવ્યવહાર સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે."
solar flare   સૂર્યના  ગુસ્સા  ને લઇને isro ની મોટી ચેતવણી  જાણો શું કહ્યું
Advertisement
  • Solar Flare ના કારણે ઉપગ્રહોની કાર્યપ્રણાલી પર અસર પડે તેવી શક્યતા
  • સૌર મંડળમાં સૂર્યની નજીક મોટી ગતિવિધિ નોંધવામાં આવી છે
  • અવકાશની ગતિવિધિ પર નજર રાખતા તમામ દેશો હાલ એલર્ટ પર

Solar Flare : વૈજ્ઞાનિકોએ સૂર્ય નજીક એક વિચિત્ર ગતિવિધિ નોંધી છે, જે બાદથી વિશ્વભરની અવકાશ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. દરમિયાન, ISRO સહિત દેશભરની એજન્સીઓ સંભવિત રેડિયો બ્લેકઆઉટ માટેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. જ્યારે તીવ્ર સૌર વાવાઝોડા પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેઓ ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે, તથા ટેલિવિઝન સિગ્નલોને વિક્ષેપિત કરી શકે છે, અને રડાર અને પાવર ગ્રીડને અસર કરી શકે છે.

Tags :
Advertisement

.

×