Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tech War: શું અમેરિકન ટેક જાયન્ટ્સ ઈરાનનું આગામી લક્ષ્ય છે? મધ્ય પૂર્વમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તોળાતું જોખમ

શું ટેક કંપનીઓ ઈરાનનું આગામી લક્ષ્ય છે? અહેવાલો અનુસાર, ઈરાને મુખ્ય અમેરિકન ટેક કંપનીઓ અને બેંકોની યાદી તૈયાર કરી છે. ઈરાને જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં તેમની ઓફિસોને નિશાન બનાવવામાં આવશે અને કર્મચારીઓને 1 કિલોમીટરનું અંતર જાળવવા કહ્યું છે.
tech war  શું અમેરિકન ટેક જાયન્ટ્સ ઈરાનનું આગામી લક્ષ્ય છે  મધ્ય પૂર્વમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તોળાતું જોખમ
Advertisement
  • Tech War: શું અમેરિકન ટેક જાયન્ટ્સ પર થશે ડ્રોન હુમલા?
  • કર્મચારીઓને આપી ચેતવણી!
  • ગૂગલ-માઈક્રોસોફ્ટ હવે યુદ્ધના નિશાને?
  • ઈરાને જાહેર કરી અમેરિકન કંપનીઓની 'હિટ લિસ્ટ'
  • એમેઝોનના ડેટા સેન્ટર્સ પર હુમલા બાદ ઈરાનનો નવો પ્લાન તૈયાર
  • યુદ્ધનો નવો ચહેરો, મિસાઈલ નહીં, હવે ડેટા અને ક્લાઉડ નેટવર્ક પર થશે પ્રહાર!

Tech War: મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલ સંઘર્ષ હવે રણમેદાનની બહાર નીકળીને ડિજિટલ દુનિયા (Digital World) સુધી પહોંચી ગયો છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને અમેરિકાની અગ્રણી ટેક કંપનીઓ (Tech Companies) અને બેંકોની એક યાદી તૈયાર કરી છે, જે આધુનિક યુદ્ધશૈલીમાં એક ભયજનક વળાંક સૂચવે છે.

Tags :
Advertisement

.

×