Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Technology News: લો બોલો વધારે પડતી ગરમીથી પણ ચોરાઈ શકે છે ATM PIN ! વાંચો ઠગાઈનો નવો ખેલ

Technology News: સાયબર ઠગાઈમાં નવો અધ્યાય, ધુતારાઓ વાપરી રહ્યા છે થર્મલ સ્કેનર !
technology news  લો બોલો વધારે પડતી ગરમીથી પણ ચોરાઈ શકે છે atm pin   વાંચો ઠગાઈનો નવો ખેલ
Advertisement

Thermal Scanner Scam: ડિજિટલ યુગમાં એટીએમ(ATM)માંથી રોકડ ઉપાડવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે, પરંતુ તેની સાથે નવા પ્રકારની છેતરપિંડીનો ખતરો પણ વધી રહ્યો છે. તાજેતરના દિવસોમાં, એટીએમ થર્મલ સ્કેનિંગ કૌભાંડને (Thermal Scanning Scam)લઈને ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ટેકનિક દ્વારા, ગુનેગારો એટીએમ કીપેડ પર આંગળીઓ દ્વારા બનાવેલા હીટ માર્ક્સને વાંચીને પિનનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરે છે. મતલબ કે થર્મલ સ્કેનિંગ દ્વારા તમારો ATM પિન ચોરાઈ શકે છે. આવી સ્થિતિમાં એટીએમનો ઉપયોગ કરતી વખતે વધુ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

Tags :
Advertisement

.

×