Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Technology News : બાળકોને બાળપણ પાછું આપવા બ્રિટનનો ઐતિહાસિક નિર્ણય, સોશિયલ મીડિયા પર રોક

Technology News : બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. બાળકોને સ્માર્ટફોનના વ્યસન અને ટેકનોલોજીની નકારાત્મક અસરોથી બચાવી, તેમનું બાળપણ પરત આપવા માટે આ કડક નિર્ણય લેવાયો છે. ટેક કંપનીઓના ભારે દબાણ છતાં, સરકાર બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે આ નિયમોનો ચુસ્તપણે અમલ કરવા મક્કમ છે.
technology news   બાળકોને બાળપણ પાછું આપવા બ્રિટનનો ઐતિહાસિક નિર્ણય  સોશિયલ મીડિયા પર રોક
Advertisement

Technology News : બ્રિટિશ વડા પ્રધાન (British Prime Minister) કીર સ્ટાર્મરે (Keir Starmer) બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી એક અત્યંત મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. તેમણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકો માટે સોશિયલ મીડિયાના (Social Media) ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિટન સરકારના આ સાહસિક નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોના કુમળા માનસ પર પડી રહેલી સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોને (Negative Impacts) જડમૂળથી દૂર કરવાનો છે.

Tags :
Advertisement

.

×