Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Telegram back in India: ટેલિગ્રામની ભારતમાં વાપસી, એપનો ઉપયોગ કરતા પહેલા જાણી લો સુરક્ષાના નવા નિયમો

ભારતમાં ટેલિગ્રામ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ આખરે દૂર થયો છે અને આ લોકપ્રિય મેસેજિંગ એપ ફરી એકવાર ભારતીય ડિજિટલ માર્કેટમાં પરત ફરી છે. સરકારે નિર્ધારિત સુરક્ષાના ધોરણો અને નવી માર્ગદર્શિકાઓ અને સૂચનો સાથે આ એપને કાર્યરત થવાની મંજૂરી આપી છે. ટેલિગ્રામના પુનરાગમન સાથે જ વપરાશકર્તાઓએ હવે, સુરક્ષિત સંવાદ માટે કેટલીક નવી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
telegram back in india  ટેલિગ્રામની ભારતમાં વાપસી  એપનો ઉપયોગ કરતા પહેલા જાણી લો સુરક્ષાના નવા નિયમો
Advertisement

Telegram back in India: ટેલિગ્રામ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ આખરે દૂર થયો છે અને આ એપ ફરી એકવાર ભારતમાં પાછી ફરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ લાખો વપરાશકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. સરકારે નિર્ધારિત શરતો અને સુરક્ષાના ધોરણોના પાલન બાદ આ એપને કાર્યરત થવાની મંજૂરી આપી છે. ભારતીય વપરાશકર્તાઓએ હવે કેટલીક નવી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, જે સુરક્ષિત સંવાદ માટે અનિવાર્ય છે.

Tags :
Advertisement

.

×