Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Telegram Ban India Update : ભારતના નિર્ણયથી ભડક્યા CEO પાવેલ ડુરોવ, કહ્યું- કરોડો યુઝર્સને નુકસાન કેમ?

NEET પરીક્ષા દરમિયાન પેપર લીક અને ગેરરીતિ રોકવા ભારત સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે. ટેલિગ્રામ CEO પાવેલ ડુરોવે આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે ખોટા લોકોના કારણે કરોડો યુઝર્સને નુકસાન થઈ રહ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તે લીક સામગ્રી અને સ્કેમ સામે સતત કાર્યવાહી કરી રહી છે.
telegram ban india update   ભારતના નિર્ણયથી ભડક્યા ceo પાવેલ ડુરોવ  કહ્યું  કરોડો યુઝર્સને નુકસાન કેમ
Advertisement

Telegram Ban India Update : ભારતમાં NEET પરીક્ષા દરમિયાન કથિત પેપર લીક અને ગેરરીતિ રોકવા માટે ટેલિગ્રામ એપ પર લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધનો CEO પાવેલ ડુરોવે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે કાર્યવાહીથી ખોટું કરનારા લોકો કરતાં કરોડો સામાન્ય યુઝર્સને મુશ્કેલી પડી રહી છે.

Tags :
Advertisement

.

×