Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Telegram Piracy : ટેલિગ્રામ માટે આગામી 15 દિવસ ભારે! કેન્દ્ર સરકારે આપ્યું એવું અલ્ટીમેટમ કે કંપનીની મુશ્કેલીઓ વધી

Telegram Piracy : કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર વધતી પાયરેસી અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા મોટી નોટિસ પાઠવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્લેટફોર્મ પર ગેરકાયદેસર રીતે શેર થતી પાયરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટને તાત્કાલિક રોકવા તથા 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. આ સાથે યુઝરનેમ ફીચર દ્વારા થતા ફ્રોડ અંગે પણ સરકારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
telegram piracy   ટેલિગ્રામ માટે આગામી 15 દિવસ ભારે  કેન્દ્ર સરકારે આપ્યું એવું અલ્ટીમેટમ કે કંપનીની મુશ્કેલીઓ વધી
Advertisement

Telegram Piracy : કેન્દ્ર સરકારે (Central Government) ટેલિગ્રામ (Telegram) પર વધતી પાયરેસી (Piracy) સામે હવે કડક વલણ અપનાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting) એ ટેલિગ્રામને નોટિસ પાઠવીને પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર થઈ રહેલી પાયરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટ (OTT Content) સામે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કંપનીને આગામી 15 દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ (Action Taken Report) પણ સરકારને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×